અનુભૂતિ !
તારે મારે ક્યાં છે અંતર ?
રટી લે તું પ્રેમનો મંતર !
કાનને સરવા કરી લે ,
વગાડે છે કોઈ જંતર !
ટહુકા કરી મયુર નાચે,
છોડ ભાઈ, સઘળું તંતર !
મધુકર પણ ,પુષ્પે બેસી,
મારે છે ઝાકળ ને કંકર !
પજવે છે પવન સાંજને,
ગોરી પાલવ ઊડેફરફર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
તારે મારે ક્યાં છે અંતર ?
રટી લે તું પ્રેમનો મંતર !
કાનને સરવા કરી લે ,
વગાડે છે કોઈ જંતર !
ટહુકા કરી મયુર નાચે,
છોડ ભાઈ, સઘળું તંતર !
મધુકર પણ ,પુષ્પે બેસી,
મારે છે ઝાકળ ને કંકર !
પજવે છે પવન સાંજને,
ગોરી પાલવ ઊડેફરફર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment