પૂજા
એક દીવો પ્રગટ્યો દિલમાં ,
પૂજા તારી ફળી , માધવ .
ચડ્યું હતું પૂર, વ્યાધિઓનું
સઘળી વ્યાધિ ટળી માધવ.
આંસુઓથી નયન ભીંજાયાં ,
એમાં છબી તારી કળી માધવ.
તારી સંગાથે આતમ જોડાયો ,
મીરાની વેલિ મળી માધવ.
કાળી વાદળી ,વીજળી ચમકે,
'કાન્ત'એ આશા રળી માધવ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો। 99090 71588
એક દીવો પ્રગટ્યો દિલમાં ,
પૂજા તારી ફળી , માધવ .
ચડ્યું હતું પૂર, વ્યાધિઓનું
સઘળી વ્યાધિ ટળી માધવ.
આંસુઓથી નયન ભીંજાયાં ,
એમાં છબી તારી કળી માધવ.
તારી સંગાથે આતમ જોડાયો ,
મીરાની વેલિ મળી માધવ.
કાળી વાદળી ,વીજળી ચમકે,
'કાન્ત'એ આશા રળી માધવ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો। 99090 71588