બને !
ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા
આ પાર કે ઓ પાર મારું ઘર બને,
પાણી પડે પાતાળમાં ને સર બને.
આવી મને કોઈ કહી દે એટલું,
મારી ગઝલના કાફિયા ના ડર બને.
હોઠે ગુલાબી હોય તો ચૂમી લઉં,
મેડી ફળે , જો પ્રે મનો અવસર બને.
આ ઝાડની નીચે હવે છે બેસણા ,
અવતાર લૈ ,નારાયણી જો નર બને.
નારાજગી સંતાડવી છે આજ તો,
દીવાનગી જો ઊડવાના પર બને.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા
આ પાર કે ઓ પાર મારું ઘર બને,
પાણી પડે પાતાળમાં ને સર બને.
આવી મને કોઈ કહી દે એટલું,
મારી ગઝલના કાફિયા ના ડર બને.
હોઠે ગુલાબી હોય તો ચૂમી લઉં,
મેડી ફળે , જો પ્રે મનો અવસર બને.
આ ઝાડની નીચે હવે છે બેસણા ,
અવતાર લૈ ,નારાયણી જો નર બને.
નારાજગી સંતાડવી છે આજ તો,
દીવાનગી જો ઊડવાના પર બને.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '