દયા !
દયા કરજે દયાળુ દેવ મારા,
ઝોળી ભરજે,દયાળુ દેવ મારા.
મોહ -માયા-મત્સર પજવે મને,
ભ્રાન્તિ હરજે,દયાળુ દેવ મારા.
ભવસાગર પાર કરવો છે મને,
સંગ તરજે,દયાળુ દેવ મારા.
કર્મ બંધન કોઈને છોડતા નથી,
તું પણ ડરજે ,દયાળુ દેવ મારા.
'કાન્ત ' કવન ગાયે, પડે પાય,
કાને ,ધરજે દયાળુ દેવ મારા
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090 71588
દયા કરજે દયાળુ દેવ મારા,
ઝોળી ભરજે,દયાળુ દેવ મારા.
મોહ -માયા-મત્સર પજવે મને,
ભ્રાન્તિ હરજે,દયાળુ દેવ મારા.
ભવસાગર પાર કરવો છે મને,
સંગ તરજે,દયાળુ દેવ મારા.
કર્મ બંધન કોઈને છોડતા નથી,
તું પણ ડરજે ,દયાળુ દેવ મારા.
'કાન્ત ' કવન ગાયે, પડે પાય,
કાને ,ધરજે દયાળુ દેવ મારા
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090 71588
No comments:
Post a Comment