ગઝલ
કયારેક પગપાળા સવારી નીકળે,
કોઈ ઈચ્છા પણ કુંવારી નીકળે !
વૈકુંઠથી વિમાન તેડવા આવે તો,
કેટલાની જવાની તૈયારી નીકળે ?
ખાવ ધાણાદાળ સમજીને જે તમે,
મોઢામાં જાય ને વરિયારી નીકળે !
તલપ લાગે જો મદિરા પીવાની ,
સાદ પાડોને કોઈ મહિયારી નીકળે !
વેચવા જાવ બાપ-દાદાની સમજી,
'કાન્ત'એ મિલકત સહિયારી નીકળે !
-----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'