ગઝલ
લગાગા,લગાગા,લગાગા
ચહેરે ગુલાબી ભરી છે,
અમે તો રવાની કરી છે.
ખુશીની પળોને વહેંચો,
ઉદાસી કયારે ફળી છે ?
દિલાસો તમારો સલામત,
અહીં તો લતા પાંગરી છે.
ગુલોની જવાની પજવશે,
ચમનમાં સુહાની ઘડી છે.
અસર છે વહેતી હવાની,
સુગંધી થઈ આ ગલી છે.
થઈ છે જવાની દીવાની,
નયનની નજાકત સરી છે.
પહેરો અમારા અધર પર,
કરીના નશામાં પડી છે.
***
-'કાન્ત '
લગાગા,લગાગા,લગાગા
ચહેરે ગુલાબી ભરી છે,
અમે તો રવાની કરી છે.
ખુશીની પળોને વહેંચો,
ઉદાસી કયારે ફળી છે ?
દિલાસો તમારો સલામત,
અહીં તો લતા પાંગરી છે.
ગુલોની જવાની પજવશે,
ચમનમાં સુહાની ઘડી છે.
અસર છે વહેતી હવાની,
સુગંધી થઈ આ ગલી છે.
થઈ છે જવાની દીવાની,
નયનની નજાકત સરી છે.
પહેરો અમારા અધર પર,
કરીના નશામાં પડી છે.
***
-'કાન્ત '
No comments:
Post a Comment