આતંક પર !
વજ્રનો પ્રહાર આતંક પર,
નરેન્દ્રનો વાર આતંક પર !
વાયુદળનું નિશાન અચૂક,
વિશ્વનો ફટકાર આતંક પર !
તું મક્કમ મિજાજનો નેતા,
ગુસ્સો ચિક્કાર આતંક પર !
પ્રધાનમંત્રી છો ભારતનો,
કારમી સવાર આતંક પર !
છપ્પનની છાતીનો પ્રભાવ,
જવાનોનો માર આતંક પર !
સલામ , છે વીર સિપાઈને ,
નમોનો ધિક્કાર આતંક પર !
ઉખાડીને ફેંકી દે,ઝુલ્મીઓને,
'કાન્ત'ની તવાર આતંક પર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
વજ્રનો પ્રહાર આતંક પર,
નરેન્દ્રનો વાર આતંક પર !
વાયુદળનું નિશાન અચૂક,
વિશ્વનો ફટકાર આતંક પર !
તું મક્કમ મિજાજનો નેતા,
ગુસ્સો ચિક્કાર આતંક પર !
પ્રધાનમંત્રી છો ભારતનો,
કારમી સવાર આતંક પર !
છપ્પનની છાતીનો પ્રભાવ,
જવાનોનો માર આતંક પર !
સલામ , છે વીર સિપાઈને ,
નમોનો ધિક્કાર આતંક પર !
ઉખાડીને ફેંકી દે,ઝુલ્મીઓને,
'કાન્ત'ની તવાર આતંક પર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment