----------ગીત ------------
ભીની રે ચૂંદડી ,
...ભીનો રે તારો શણગાર!
તારા નયનોમાંથી ,
...છલકે પ્રેમ અપરંપાર!
બોલે જીણા મોર મનમાં,
...ઝરમર મેહુલો વરસે !
તારી રે કાયામાં તો,
...યોવનનો થયો વિસ્તાર !
હોઠે મધુ ને ગાલે ખંજન,
...ઓરતાં રે છેલ ગુલાબી !
'કાન્ત' તારા રૂપ પર,
...ઓળઘોળ આ સંસાર!
-------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------
ભીની રે ચૂંદડી ,
...ભીનો રે તારો શણગાર!
તારા નયનોમાંથી ,
...છલકે પ્રેમ અપરંપાર!
બોલે જીણા મોર મનમાં,
...ઝરમર મેહુલો વરસે !
તારી રે કાયામાં તો,
...યોવનનો થયો વિસ્તાર !
હોઠે મધુ ને ગાલે ખંજન,
...ઓરતાં રે છેલ ગુલાબી !
'કાન્ત' તારા રૂપ પર,
...ઓળઘોળ આ સંસાર!
-------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------
No comments:
Post a Comment