ગઝલ !
કેવી સજા ,કેવી મઝા ,
પ્રેમમાં પડવા તણી !
છેલ્લે પગથિયે બેઠો,,
ફિકર ન નડવા તણી !
હું તો સદા છું નૂતન,
મુબારક પડવા તણી !
લડું જંગ હુકમ કરે તું,
તૈયારી લડવા તણી !
ઊભું આયના સામે,
બીક ન તડવા તણી !
વાત કર તું ગુલાલની ,
ઋતુ છે મળવા તણી !
છે અદાઓ આ ફાંકડી,
કાન્ત'ની બળવા તણી !
***
-'કાન્ત'
No comments:
Post a Comment