સાલમુબારક !
નવા વરસના સાલમુબારક,
અરસપરસના સાલમુબારક !
આજ ખુશી,છાબ ભરી વહેંચો,
નવી તરસના ,સાલમુબારક !
હોઠ ઉપર સળવળે શુભેચ્છા,
શબ્દ સરસના ,સાલમુબારક !
સભર સુરાહી, અમી સ્પર્શથી,
તત્વ દરશના , સાલમુબારક !
નવી આશાઓ,ઝળહળે આજે,
દિવ્ય પરસના,સાલમુબારક !
***
-'કાન્ત'
નવા વરસના સાલમુબારક,
અરસપરસના સાલમુબારક !
આજ ખુશી,છાબ ભરી વહેંચો,
નવી તરસના ,સાલમુબારક !
હોઠ ઉપર સળવળે શુભેચ્છા,
શબ્દ સરસના ,સાલમુબારક !
સભર સુરાહી, અમી સ્પર્શથી,
તત્વ દરશના , સાલમુબારક !
નવી આશાઓ,ઝળહળે આજે,
દિવ્ય પરસના,સાલમુબારક !
***
-'કાન્ત'
No comments:
Post a Comment