Monday, 16 December 2013

પુષ્પની ભીંતો ચણાવો તો ખરું ,
ને પછી બારી   મુકાવો  તો  ખરું.
શબ્દથી શાણી વિચારો થી ભલી,
લાગણી જોખી બતાવો તો  ખરું.

1 comment:

  1. માવજીભાઈ,
    ...તમે સદભાગી છો કે કબીર તમારામાં વસી ગયા-રસીગયા.આવું સૌભાગ્ય
    બધાંને પ્રાપ્ત થતું નથી.સાહેબ જેને મળી જાય પછી પૂછવાનું શું હોય? કુઓ,
    પાણી ,પનિહારી બધું.....હા....બધું જ એક થઈ જાય.પેલા રાસની જેમ ,જેટલી
    ગોપીઓ એટલા કહાન! 'ગોપી ગીત ' સ્ફુરવા લાગે.બસ આવી સંવેદનાઓથી
    તમારું હૈયું ભીનું રહે અને તમારી લેખિની આવા ભાવો પ્રકટ કરતી રહે.
    ...'ભીનું છમ્મ રાખી શકો તમારું હૈયું, સૂકાં ભઠ્ઠ તમારાં ભલે નેણ થાતાં.
    ...શકો મૌનને જો કરી બોલતું તો, મૂંગા મસ્સ તમારાં ભલે વેણ થાતાં
    ...અને ખંડિતોને શકો જોડી સંધી મહીં પ્રાણ તમારાં ભલે રેણ થાતાં.

    ReplyDelete