ગઝલ
લગાગા,લગાગા,લગાગા,લગાગા
અમારી કથાઓ વિચારે ચઢી છે,
અને એટલે તો, નિખારે ચઢી છે.
ફળી છે અમોને હવાની રવાની ,
સજીને હવે એ , સિતારે ચઢી છે.
અમે એટલે તો , તમારા સદનમાં,
ઉદાસી અમારા દવારે ચઢી છે.
કથાને જગાવી, કલમથી હમેશાં ,
હવે એ ,સુમનના ,કયારે ચઢી છે.
અમે તો ગઝલના,સવાલી પુજારી,
હતો સાથ સાંજે, સવારે ચઢી છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લગાગા,લગાગા,લગાગા,લગાગા
અમારી કથાઓ વિચારે ચઢી છે,
અને એટલે તો, નિખારે ચઢી છે.
ફળી છે અમોને હવાની રવાની ,
સજીને હવે એ , સિતારે ચઢી છે.
અમે એટલે તો , તમારા સદનમાં,
ઉદાસી અમારા દવારે ચઢી છે.
કથાને જગાવી, કલમથી હમેશાં ,
હવે એ ,સુમનના ,કયારે ચઢી છે.
અમે તો ગઝલના,સવાલી પુજારી,
હતો સાથ સાંજે, સવારે ચઢી છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment