ગઝલ
સૂર સાધ્યા છે તો ડોલ્યા કરો,
મનની ગાંઠને તમે ખોલ્યા કરો.
અસત્યોમાં ભલે વિજય દેખાતો,
કયારેક સાચું પણ બોલ્યા કરો.
વજન પડશે તમારા શબ્દોનું ,
ધર્મના કાંટે એમને તોલ્યા કરો.
ભલે પ્રાણ કદીક રેણ થઈ જાતાં,
ખં ડિતોને હંમેશાં જોડયા કરો.
અભિમાન પજવે છે આત્માને,
'હું' ના ચક્રવ્યૂહને તોડયા કરો.
***
-'કાન્ત '
સૂર સાધ્યા છે તો ડોલ્યા કરો,
મનની ગાંઠને તમે ખોલ્યા કરો.
અસત્યોમાં ભલે વિજય દેખાતો,
કયારેક સાચું પણ બોલ્યા કરો.
વજન પડશે તમારા શબ્દોનું ,
ધર્મના કાંટે એમને તોલ્યા કરો.
ભલે પ્રાણ કદીક રેણ થઈ જાતાં,
ખં ડિતોને હંમેશાં જોડયા કરો.
અભિમાન પજવે છે આત્માને,
'હું' ના ચક્રવ્યૂહને તોડયા કરો.
***
-'કાન્ત '
No comments:
Post a Comment