ચૂંટણી
ગાલગાગા , ગાલગાગા ,ગાલગાગા, ગાલગા
ન્યાર માડી મોં મથે ખી ખી કરેતી ચૂંટણી ,
ઢોલ ભેગી માડુએંમેં કીં ગજેતી ચૂંટણી ?
વેં ભલેં તા ચેર તેં હી , દેશ જા હી નેતાજી ,
સટ કઢે ને ચૂસ ડે તી , ને ભજેતી ચૂંટણી.
આય નેતા જો હિ શ્વાસ ને આશરેજો મોભિયો,
ફૂડ કે રાજી રખે તી ને નચેતી ચૂંટણી.
કીમતી ને લોકશાહી જો ભરોસો આય મત,
હકલ પેતી આસમાની , ને સજેતી ચૂંટણી .
'કાંત 'ચે તો ધોડ જા મતદાર મુંજી ગઝલ જા ,
મુલક ગોતે મુડસ નેતા, ને અચેતી ચૂંટણી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાલગાગા , ગાલગાગા ,ગાલગાગા, ગાલગા
ન્યાર માડી મોં મથે ખી ખી કરેતી ચૂંટણી ,
ઢોલ ભેગી માડુએંમેં કીં ગજેતી ચૂંટણી ?
વેં ભલેં તા ચેર તેં હી , દેશ જા હી નેતાજી ,
સટ કઢે ને ચૂસ ડે તી , ને ભજેતી ચૂંટણી.
આય નેતા જો હિ શ્વાસ ને આશરેજો મોભિયો,
ફૂડ કે રાજી રખે તી ને નચેતી ચૂંટણી.
કીમતી ને લોકશાહી જો ભરોસો આય મત,
હકલ પેતી આસમાની , ને સજેતી ચૂંટણી .
'કાંત 'ચે તો ધોડ જા મતદાર મુંજી ગઝલ જા ,
મુલક ગોતે મુડસ નેતા, ને અચેતી ચૂંટણી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment