Tuesday, 16 April 2019

મા 

ભૂખ   લાગી    છે   મા ,
કેમ   આઘી   છે    મા  ?

સવાર -બપોર    થઈ ,
કયાં  ભાગી   છે   મા  ?

અમને  પોષવામાં તું,
કેટલું  જાગી  છે  મા  ?

બસ તારા પેટે જન્મી ,
જિંદગી  માગી  છે મા,

ખુલ્લી ચાંચ  જોઈ લે,
કેટલા  બડભાગી  મા  !
             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment