વસી પો !
વલા વડર ભુજ તેં વસી પો !
ઉડાય નેં નિંધર , ભુજ તેં વસી પો !
આસમાન ડોલાય , વિજ કે સડ કર,
કુંઢારે મેં ચંધર , ભુજ તેં વસી પો !
વડે બંધ મેં મીં જી મોસમ ડિસજે,
હિત ગજેં તા મિંધર,ભુજ તેં વસી પો !
હમીસર ઉચોં નીચો થીયે ભરજે લા ,
છિલકાય ડે કલંધર,ભુજ તેં વસી પો !
મોર ટિલેંતા સીમ મેં, ડેડર કુછેંતા ,
કઢે ને તોજો અંધર ,ભુજ તેં વસી પો !
***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
વલા વડર ભુજ તેં વસી પો !
ઉડાય નેં નિંધર , ભુજ તેં વસી પો !
આસમાન ડોલાય , વિજ કે સડ કર,
કુંઢારે મેં ચંધર , ભુજ તેં વસી પો !
વડે બંધ મેં મીં જી મોસમ ડિસજે,
હિત ગજેં તા મિંધર,ભુજ તેં વસી પો !
હમીસર ઉચોં નીચો થીયે ભરજે લા ,
છિલકાય ડે કલંધર,ભુજ તેં વસી પો !
મોર ટિલેંતા સીમ મેં, ડેડર કુછેંતા ,
કઢે ને તોજો અંધર ,ભુજ તેં વસી પો !
***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment