Wednesday, 21 August 2019

સોભત 

mike  જી  સોભત ,નિસીભ  હોય  ત  મિલે !
bike   જી  સોભત ,નિસીભ  હોય  ત  મિલે !

ખપે   તિતરા   મથા   ફુટ્યો , f b  તે  અંઈ, 
like  જી  સોભત , નિસીભ   હોય  ત  મિલે !

સત   ફેરા  ને   સપ્તપદી  ત   હલ્યા   કરે,
wife  જી  સોભત , નિસીભ  હોય ત   મિલે !

ઢિસેડ઼ો   કર્યા   કરો ,જિંધગી  ભર ભલે ને,
life   જી  સોભત  , નિસીભ  હોય  ત મિલે !

ઊડેંતા  પંખીડેં ભેગા પતંગ   આકાશ  મેં ,
flight  જી  સોભત , નિસીભ  હોય  ત મિલે !

સચ  ત  ઉભો નચ ,ઈ   ગાલ    ભરાભર ,
right  જી સોભત , નિસીભ  હોય ત  મિલે !

કલમ  સેં  'કાન્ત'  કાવ  ઉતારે કાગર તેં ,
inside જી સોભત ,નિસીભ  હોય ત મિલે !
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '








                           

No comments:

Post a Comment