ગઝલ
દૂર-દૂર આજે કોઈ જતું રહ્યું છે,
આંસુ ગાલ પર, વહેતું રહ્યું છે.
મોતનો સંબંધ છે કોની સાથે ?
એના ઘા હૃદય , સહેતું રહ્યું છે.
કહો,, બીજું તો હું શું કરી શકું ?
આ ખેલને ચિત્ત , જોતું રહ્યું છે.
શ્વાસનો સદમો છે, આ બહુ ભારે,
કોણ,આ અશ્રુધારને લોતું રહ્યું છે ?
જોયાં છે નજરુંથી ખરતાં ફૂલને,
'કાન્ત 'નું મન,સદા બીતું રહ્યું છે.
***
-'કાન્ત'
દૂર-દૂર આજે કોઈ જતું રહ્યું છે,
આંસુ ગાલ પર, વહેતું રહ્યું છે.
મોતનો સંબંધ છે કોની સાથે ?
એના ઘા હૃદય , સહેતું રહ્યું છે.
કહો,, બીજું તો હું શું કરી શકું ?
આ ખેલને ચિત્ત , જોતું રહ્યું છે.
શ્વાસનો સદમો છે, આ બહુ ભારે,
કોણ,આ અશ્રુધારને લોતું રહ્યું છે ?
જોયાં છે નજરુંથી ખરતાં ફૂલને,
'કાન્ત 'નું મન,સદા બીતું રહ્યું છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment