ગટરનો ...!
ગરબી ચોકને સહવાસ છે ગટરનો,
અહીં બારેમાસ આવાસ છે ગટરનો.
સ્વચ્છ ભારતની ઝંખના તો છે જ,
અત્યારે પારાવાર ત્રાસ છે ગટરનો.
રાહદારીઓ પગ પખાળે દિવસભર,
એમને પણ હવે વિશ્વાસ છે ગટરનો.
એટલી વગ ધરાવે છે આ મહામાયા,
કે , બિન્ધાસ રહે છે નિવાસ ગટરનો.
કોઈ એનો વાળ વાંકો ન કરી શકે,
ચોવીસે કલાક શરૂ પ્રવાસ ગટરનો.
નગર સેવા સદનને 'કાન્ત'ના વંદન,
બાપલા હવે દૂર કરો શ્વાસ ગટરનો.
***
-'કાન્ત'
ગરબી ચોકને સહવાસ છે ગટરનો,
અહીં બારેમાસ આવાસ છે ગટરનો.
સ્વચ્છ ભારતની ઝંખના તો છે જ,
અત્યારે પારાવાર ત્રાસ છે ગટરનો.
રાહદારીઓ પગ પખાળે દિવસભર,
એમને પણ હવે વિશ્વાસ છે ગટરનો.
એટલી વગ ધરાવે છે આ મહામાયા,
કે , બિન્ધાસ રહે છે નિવાસ ગટરનો.
કોઈ એનો વાળ વાંકો ન કરી શકે,
ચોવીસે કલાક શરૂ પ્રવાસ ગટરનો.
નગર સેવા સદનને 'કાન્ત'ના વંદન,
બાપલા હવે દૂર કરો શ્વાસ ગટરનો.
***
-'કાન્ત'
No comments:
Post a Comment