દિશાઓ !
લગાગા ,લગાગા ,લગાગા,લગાગા
મને છેતરે છે અજાણી દિશાઓ,
કદી ચેતવે છે અજાણી દિશાઓ !
ઉદાસી હમેશાં પખારે ચરણને,
અને વેતરે છે અજાણી દિશાઓ !
હવે ઓળખે છે ,ગગન ને સિતારા,
જુઓ ખોતરે છે અજાણી દિશાઓ !
શબદ તો સજાવે અમારી કલમને,
છતાં ભોળવે છે અજાણી દિશાઓ !
ન આપી શકું હું ,સહારો સજણ ને,
મને નોંતરે છે અજાણી દિશાઓ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લગાગા ,લગાગા ,લગાગા,લગાગા
મને છેતરે છે અજાણી દિશાઓ,
કદી ચેતવે છે અજાણી દિશાઓ !
ઉદાસી હમેશાં પખારે ચરણને,
અને વેતરે છે અજાણી દિશાઓ !
હવે ઓળખે છે ,ગગન ને સિતારા,
જુઓ ખોતરે છે અજાણી દિશાઓ !
શબદ તો સજાવે અમારી કલમને,
છતાં ભોળવે છે અજાણી દિશાઓ !
ન આપી શકું હું ,સહારો સજણ ને,
મને નોંતરે છે અજાણી દિશાઓ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment