ગઝલ
કહું છું કે વાત લઈ જા ,
નાનકડી સોગાત લઈ જા.
તરે જો સ્વપ્ન આંખોમાં,
મદભરી આ રાત લઈ જા.
મન કયાં તારું મં દિરમાં ?
રબ પાસે જાત લઈ જા.
ન પૂરી થાય ,માગણી કર,
દર પર , ખેરાત લઈ જા.
મારીચ , સોનાનો મૃગ બન,
સીતાહરણની ઘાત લઈ જા.
ટળવું -રડવું પડશે હવે તારે,
સાથ દેશે-સન્નેપાત લઈ જા.
ચડવું છે ઉપર,પડતાં શીખ,
સૂફીનો સંગાથ લઈ જા.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કહું છું કે વાત લઈ જા ,
નાનકડી સોગાત લઈ જા.
તરે જો સ્વપ્ન આંખોમાં,
મદભરી આ રાત લઈ જા.
મન કયાં તારું મં દિરમાં ?
રબ પાસે જાત લઈ જા.
ન પૂરી થાય ,માગણી કર,
દર પર , ખેરાત લઈ જા.
મારીચ , સોનાનો મૃગ બન,
સીતાહરણની ઘાત લઈ જા.
ટળવું -રડવું પડશે હવે તારે,
સાથ દેશે-સન્નેપાત લઈ જા.
ચડવું છે ઉપર,પડતાં શીખ,
સૂફીનો સંગાથ લઈ જા.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment