હસતાં-હસતાં,ગાતાં -ગાતાં ,
-----લડતાં-ઝઘડતાં,સાથે રહી
દામ્પત્ય જીવતાં વર્ષ થયાં આડત્રીસ ,
-----ઉજવીએ આજે 39 મી એનીવર્સરી
તમે એવાં આશિષ દઈ દો કે આ જોડી
-----જીવે હજુ વર્ષ પૂરાં ચાળીસ !
-----લડતાં-ઝઘડતાં,સાથે રહી
દામ્પત્ય જીવતાં વર્ષ થયાં આડત્રીસ ,
-----ઉજવીએ આજે 39 મી એનીવર્સરી
તમે એવાં આશિષ દઈ દો કે આ જોડી
-----જીવે હજુ વર્ષ પૂરાં ચાળીસ !
No comments:
Post a Comment