----------------------------------સ્પર્શ--------------------------------
---મિત્રો,પ્રજાસત્તાકની આજની સવારે હું મારું પોતાનું કશુંજ લખતો નથી.
પણ કેટલાક લેખકો અથવા તો પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા સંવેદન -
શીલ વ્યક્તિત્વોના વિચારો આ ક્ષણે આપની સમક્ષ મુકું છું.જે બધાંને અવશ્ય
ગમશે !
0જવાબદારી અને પારદર્શિતાથી જ રચાશે અસલી પ્રજાસત્તાક -અવનીશ જૈન.
0તંદુરસ્ત લોકતંત્ર મર્યાદા પર નભે છે -ગુણવંત શાહ.
0સામાન્ય માનવી છો તો રોડવતા શીખી લો-કાંતિ ભટ્ટ.
0રાજકીય બદલાવમાં આમ આદમીનો પ્રભાવ વધ્યો છે-સનત મહેતા.
0દીવાન-એ-આમ ચિરંજીવી હોય છે-ડો.શરદ ઠાકર.
0જરૂર છે,માહિતીના લોકશાહીકરણની-સેમ પિત્રોડા.
0 ઈન્ફર્મેશન ટેકનોલોજી આમ આદમીનું અનિવાર્ય સત્ય-જગદીપ કોચર.
0દરેક સાહિત્યકાર ભેદની ભીંતો ભાંગવાનું કામ કરે છે-રઘુવીર ચૌધરી.
0હવે લંગોટિયા યાર નથી,ફેસબુકના અજાણ્યા મિત્રો છે-વીનેશ અંતાણી.
0અન્ય ક્ષેત્રોની જેમ રાજ્યના વિકાસની દોડમાં આમ આદમીને પણ સ્થાન
મળવું જોઈએ-વાય.કે.અલઘ.
0લોકશાહીમાં આમ આદમી કયાંય દેખાતો નથી-નગીનદાસ સંઘવી.
0સરકાર જવાબદાર તો હશે,જો જનતા 'સવાલદાર હશે-પ્રકાશ ન.શાહ.
0યોગ્ય પ્રતિનિધિઓ સંસદ સુધી પહોંચતા નથી-વિષ્ણુ પંડ્યા.
0મેઘાણી,દુલા ભાયા કાગ,હેમુ ગઢવીનો વારસો આજે પણ જીવંત છે-ભીખુદાન ગઢવી.
0ભણેલા લોકો થોકબંધ પણ સાચો માણસ કયાં ?-ભદ્રાયુ વછરાજાની.
0દેશની પ્રજાને સત્તા ભોગવવાનો સાચો હક મળશે ત્યારે આપણે ખરો 'પ્રજાસત્તાક'
દેશ બનીશું-મધુરાય.
0રાજકપૂર,ગુરુદત્તથી રાજેશ ખન્ના સુધી આમ આદમી હતો-સંજય છેલ.
0સ્ત્રીના લખાણમાં લોકો હજી આત્મકથા શોધે છે-કાજલ ઓઝા વૈદ્ય.
0અર્થ અને કામ એ જ અત્યારે ધર્મ અને મોક્ષ બની ગયાં છે-સંજય વોરા.
0દૂર કરવું જ પડશે સ્ત્રી ભ્ર્ર્રૂણહત્યાનું કલંક-દેવેન્દ્ર તારકશ.
0આદિવાસીઓ હજુ પણ મુખ્ય પ્રવાહથી દૂર છે -પ્રણવ ગોળવેલકર.
0લોક હૃદયમાં સ્થાન એ જ સાચી સત્તા છે-ધીમંત પુરોહિત.
-------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment