ગઝલ
આરંભ છે , ને અંત છે ,
જીવ પોતે, ભગવંત છે.
ચાલવું પડશે સતત,
સામે છેડે, કો સંત છે.
અગિયાર ભલે ને દોડે,
ઈશ્વર પોતે, એકદંત છે.
ટીપામાં દરિયો સમાયો,
શાને કરે તું તંત છે ?
ચાલ બરાબર ચાલજે,
સામે વજીર , પંત છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આરંભ છે , ને અંત છે ,
જીવ પોતે, ભગવંત છે.
ચાલવું પડશે સતત,
સામે છેડે, કો સંત છે.
અગિયાર ભલે ને દોડે,
ઈશ્વર પોતે, એકદંત છે.
ટીપામાં દરિયો સમાયો,
શાને કરે તું તંત છે ?
ચાલ બરાબર ચાલજે,
સામે વજીર , પંત છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment