April Fool !
આજે થશે બધું ડૂલ, ભઈ April Fool !
રહેજો થોડા-થોડા ફૂલ , ભઈ April Fool !
કોઈને બનાવો, ખુદ બની જાઓ મૂરખ,
કરજો નહીં કોઈ ભૂલ, ભઈ April Fool !
પોતાની જાત પર તમે , હસી તો જુઓ,
જીભ પરથી કાઢો ઊલ ,ભઈ April Fool !
સઘળો ભાર ખંખેરી , થઈ જાઓ ઘાયલ,
સમય ઊભો લઈને ફૂલ ભઈ April Fool !
પ્રશ્ન પણ સરળ છે અને ઉત્તર પણ સરળ,
સમજી લો સઘળા રૂલ, ભઈ April Fool !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આજે થશે બધું ડૂલ, ભઈ April Fool !
રહેજો થોડા-થોડા ફૂલ , ભઈ April Fool !
કોઈને બનાવો, ખુદ બની જાઓ મૂરખ,
કરજો નહીં કોઈ ભૂલ, ભઈ April Fool !
પોતાની જાત પર તમે , હસી તો જુઓ,
જીભ પરથી કાઢો ઊલ ,ભઈ April Fool !
સઘળો ભાર ખંખેરી , થઈ જાઓ ઘાયલ,
સમય ઊભો લઈને ફૂલ ભઈ April Fool !
પ્રશ્ન પણ સરળ છે અને ઉત્તર પણ સરળ,
સમજી લો સઘળા રૂલ, ભઈ April Fool !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment