માડી !
આકાય જો અખેપાતર તું માડી !
ભવોભવજી મુંજી જાતર તું માડી !
મન મેરાણ આય તોજો , છિલે પ્યો,
હુભ જો અંઈએં , ખાતર તું માડી !
ભિને સુમીં ,સુકે સુમારિયેં બાલુડેં કે,
ધરા તેં સુખ ડુખ મેં આબર તું માડી !
મોસમ પાનખર ,નાંય તોજે ખોરે મેં,
મિઠે પાણીજો અંઈએં,સાગર તું માડી !
ખારે ધરિયામેં જનેતા તું મિઠી વીરી ,
'કાન્ત ' જે નંદજી જો નાગર તું માડી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આકાય જો અખેપાતર તું માડી !
ભવોભવજી મુંજી જાતર તું માડી !
મન મેરાણ આય તોજો , છિલે પ્યો,
હુભ જો અંઈએં , ખાતર તું માડી !
ભિને સુમીં ,સુકે સુમારિયેં બાલુડેં કે,
ધરા તેં સુખ ડુખ મેં આબર તું માડી !
મોસમ પાનખર ,નાંય તોજે ખોરે મેં,
મિઠે પાણીજો અંઈએં,સાગર તું માડી !
ખારે ધરિયામેં જનેતા તું મિઠી વીરી ,
'કાન્ત ' જે નંદજી જો નાગર તું માડી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment