SPRASH
Monday, 31 March 2014
અરીસો
અરીસો ચકલીને ખુદથી લડાવી મારે,
ચાંચ એ ખુદના પ્રતિબિંબને જ ફટકારે !
અલ્લા,ઈશ્વર , ખુદા, ગોડ એકજ છે તો ,
આપણે શાને કરીએ માનવીના કટકા રે !
'કાન્ત'
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment