હસું છું !
લગાગા,લગાગા,લગાગા,લગાગા
હવે તો તમારા ચરણમાં વસું છું ,
રડીને ફરીથી , ખુદી પર હસું છું.
હસીને બધાં ને ખુશીથી નચાવું ,
મળે જો સહારો નયનથી કસું છું.
ભલે એ કહેતો , મને બીક કોની ?
અચાનક છળીને , ફુંફાળે ડસું છું.
મિનારા ચણું ને , હવેલી ડરે છે,
અરે હું હવે તો , મિનારે રસું છું.
દુબારા દુબારા , કહો જો હમેશાં ,
ગઝલ ને ફરીથી ફરીથી રચું છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લગાગા,લગાગા,લગાગા,લગાગા
હવે તો તમારા ચરણમાં વસું છું ,
રડીને ફરીથી , ખુદી પર હસું છું.
હસીને બધાં ને ખુશીથી નચાવું ,
મળે જો સહારો નયનથી કસું છું.
ભલે એ કહેતો , મને બીક કોની ?
અચાનક છળીને , ફુંફાળે ડસું છું.
મિનારા ચણું ને , હવેલી ડરે છે,
અરે હું હવે તો , મિનારે રસું છું.
દુબારા દુબારા , કહો જો હમેશાં ,
ગઝલ ને ફરીથી ફરીથી રચું છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment