પ્રિયદર્શિની ...... !
કોણ કહે છે ,
હવે તમે નથી રહ્યા
પ્રિયદર્શિની .......???
એક-એક અણું .....
એક-એક પરમાણું ....
તમારાં અસ્તિત્વથી ઝૂમે છે !
સ્ટેનગનની જડ ગોળીઓ
વિરાટ ચેતનને શી રીતે
વીંધી શકે ???
વીંધાયું એ તો તમારું
શરીર હતું ....
આત્મરૂપે આજે તમે
અમારી સાથે છો !
એક યુગનો અંત નથી
હજુ તો શરૂઆત છે.
1917 માં નહેરુ પરિવારમાં
જન્મ્યા, 1984 માં જન હૃદયમાં
જન્મ ધારણ કર્યો છે !
***
-'કાન્ત'
કોણ કહે છે ,
હવે તમે નથી રહ્યા
પ્રિયદર્શિની .......???
એક-એક અણું .....
એક-એક પરમાણું ....
તમારાં અસ્તિત્વથી ઝૂમે છે !
સ્ટેનગનની જડ ગોળીઓ
વિરાટ ચેતનને શી રીતે
વીંધી શકે ???
વીંધાયું એ તો તમારું
શરીર હતું ....
આત્મરૂપે આજે તમે
અમારી સાથે છો !
એક યુગનો અંત નથી
હજુ તો શરૂઆત છે.
1917 માં નહેરુ પરિવારમાં
જન્મ્યા, 1984 માં જન હૃદયમાં
જન્મ ધારણ કર્યો છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment