સરદાર !
દેશના સરદાર હતા વલ્લભભાઈ ,
જયનો હુંકાર હતા વલ્લભભાઈ !
મક્કમ મનોબળના હતા નેતા,
સિંહનો ડણકાર હતા વલ્લભભાઈ !
અખંડ ભારતના હતા ઘડવૈયા ,
હિંદનો શણગાર હતા વલ્લભભાઈ !
ચાણક્ય -કૌટિલ્યની જ કુટિલતા ,
યુદ્ધનો પડકાર હતા વલ્લભભાઈ !
યોગેશ્વર -કૃષ્ણની ખરી રાજનીતિ ,
રક્તમાં ભરનાર હતા વલ્લભભાઈ !
***
-'કાન્ત '
દેશના સરદાર હતા વલ્લભભાઈ ,
જયનો હુંકાર હતા વલ્લભભાઈ !
મક્કમ મનોબળના હતા નેતા,
સિંહનો ડણકાર હતા વલ્લભભાઈ !
અખંડ ભારતના હતા ઘડવૈયા ,
હિંદનો શણગાર હતા વલ્લભભાઈ !
ચાણક્ય -કૌટિલ્યની જ કુટિલતા ,
યુદ્ધનો પડકાર હતા વલ્લભભાઈ !
યોગેશ્વર -કૃષ્ણની ખરી રાજનીતિ ,
રક્તમાં ભરનાર હતા વલ્લભભાઈ !
***
-'કાન્ત '
No comments:
Post a Comment