શબ્દો જયારે SAD,ત્યારે મૌન પણ બોલે ,
શબ્દો જયારે DEAD ,ત્યારે મૌન પણ બોલે !
ન બોલવામાં પણ નવ ગુણ છે સમજ્યા,
શ્રીમતી થાય RED ત્યારે મૌન પણ બોલે !
-------------------કૃષ્ણકાંત 'કાન્ત'
શબ્દો જયારે DEAD ,ત્યારે મૌન પણ બોલે !
ન બોલવામાં પણ નવ ગુણ છે સમજ્યા,
શ્રીમતી થાય RED ત્યારે મૌન પણ બોલે !
-------------------કૃષ્ણકાંત 'કાન્ત'
No comments:
Post a Comment