સ્ત્રી
એક હતી સ્ત્રી અને એક હતો પુરુષ ,
બન્ને વચ્ચે કોઈજ સંબંધ નહોતો !
છતાં બન્ને સાથે રહેતા હતા,
બેહદ પ્રેમ કરતા હતા એકબીજાને!
તન,મન,ધનથી.............. !
કોઈની નજર લાગી,બન્ને છુટા થઈ ગયા,
એકબીજાથી..........
કોઈએ સ્ત્રીને પૂછયું-
'પેલો પુરુષ કોણ હતો ?'
સ્ત્રી બોલી-'મારો પ્રિયતમ .....
જે મારો પતિ ન બની શક્યો !'
કોઈએ પુરુષને પૂછયું-
'પેલી સ્ત્રી કોણ હતી?'
પુરુષે કહ્યું- 'મારી રખાત !'
----------------------------------------------
-દીપ્તિ મિશ્રની હિન્દી કવિતાનો ગુજરાતીમાં
અનુવાદ -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------------------
એક હતી સ્ત્રી અને એક હતો પુરુષ ,
બન્ને વચ્ચે કોઈજ સંબંધ નહોતો !
છતાં બન્ને સાથે રહેતા હતા,
બેહદ પ્રેમ કરતા હતા એકબીજાને!
તન,મન,ધનથી.............. !
કોઈની નજર લાગી,બન્ને છુટા થઈ ગયા,
એકબીજાથી..........
કોઈએ સ્ત્રીને પૂછયું-
'પેલો પુરુષ કોણ હતો ?'
સ્ત્રી બોલી-'મારો પ્રિયતમ .....
જે મારો પતિ ન બની શક્યો !'
કોઈએ પુરુષને પૂછયું-
'પેલી સ્ત્રી કોણ હતી?'
પુરુષે કહ્યું- 'મારી રખાત !'
----------------------------------------------
-દીપ્તિ મિશ્રની હિન્દી કવિતાનો ગુજરાતીમાં
અનુવાદ -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------------------
No comments:
Post a Comment