ગઝલ
દુશ્મનોના હુમલા જયારે થયા !
અમે માતૃભૂમિની વ્હારે થયા !
કેમ બેસી રહીએ હવે ઘર મહીં ?
આતંકી પગલાં કિનારે થયા !
અહીં મોતની પરવા છે કોને ?
હુમલા આ કોના વિચારે થયા ?
મરતું રહ્યું તું મરણ રાત ભર,
કેમ નયન ભીનાં સવારે થયાં ?
દેશને આપી શકીએ ખાત્રી ,
ડંકા વિજયના તવ દ્વારે થયા !
અલવિદા કહીને એટલું માગીએ,
મારો એને,ઘા જેના ઈશારે થયા !
***
-'કાન્ત'
દુશ્મનોના હુમલા જયારે થયા !
અમે માતૃભૂમિની વ્હારે થયા !
કેમ બેસી રહીએ હવે ઘર મહીં ?
આતંકી પગલાં કિનારે થયા !
અહીં મોતની પરવા છે કોને ?
હુમલા આ કોના વિચારે થયા ?
મરતું રહ્યું તું મરણ રાત ભર,
કેમ નયન ભીનાં સવારે થયાં ?
દેશને આપી શકીએ ખાત્રી ,
ડંકા વિજયના તવ દ્વારે થયા !
અલવિદા કહીને એટલું માગીએ,
મારો એને,ઘા જેના ઈશારે થયા !
***
-'કાન્ત'
No comments:
Post a Comment