ભુજ
અમારા દિલમાં વસે છે ભુજ,
હમીરસરના જળમાં શ્વસે છે ભુજ !
અસ્ત અને ઉદયની લીલા સંગે,
ભુજિયા સંગાથે જો , હસે છે ભુજ !
એનું માન અને શાન પાંચ નાકા,
વોક-વે પર રોજ ધસે છે ભુજ !
એનાં નામમાં ભરી છે નજાકત,
વાસીઓના દિલમાં રસે છે ભુજ !
એને જોઈ ભલભલા સલામ ભરે,
બુદ્ધિ કૌશલ્યથી સૌને કસે છે ભુજ !
આજ અવસર એના જન્મદિનનો ,
મહાનગર બનવા ખસે છે ભુજ !
***
-'કાન્ત'
અમારા દિલમાં વસે છે ભુજ,
હમીરસરના જળમાં શ્વસે છે ભુજ !
અસ્ત અને ઉદયની લીલા સંગે,
ભુજિયા સંગાથે જો , હસે છે ભુજ !
એનું માન અને શાન પાંચ નાકા,
વોક-વે પર રોજ ધસે છે ભુજ !
એનાં નામમાં ભરી છે નજાકત,
વાસીઓના દિલમાં રસે છે ભુજ !
એને જોઈ ભલભલા સલામ ભરે,
બુદ્ધિ કૌશલ્યથી સૌને કસે છે ભુજ !
આજ અવસર એના જન્મદિનનો ,
મહાનગર બનવા ખસે છે ભુજ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment