Sunday, 27 March 2016


આસ્વાદ !

આંગણે  વાવ્યા  થોર,
કયાંથી     બેસે   મોર !

જીવતરની   ક્ષણોમાં,
છે   ખોટો  શોરબકોર !

કાચની  છે  આ કાયા,
ને  કરીએ જોરમજોર !

બહારથી નક્કર લાગે,
ભીતર પોલ ચારે કોર !

સોય-લોચનની વચ્ચે,
ખેલ  કરે  ઝીણી   દોર !
               ***
-'કાન્ત'












No comments:

Post a Comment