ગઝલ !
ચંચળ મન જિત તિત ભટકે વિઠો ,
વાનરે વારે જીં ડાર તેં લટકે વિઠો !
કૂડા કરાય તો કામા હી મથે રઈ ,
નેં ડોષ ડે કિપાર કે સે ખટકે વિઠો !
જીં બુદ્ધ કો પિપર નીચેં ધ્યાન ધરીં ,
તીં માયા મેં મસ્ત ભની મુરકે વિઠો !
જલજે નતો ;ભજ ભજ કરે વિઠો હી,
સંસાર જે બંધને મેં , હી અટકે વિઠો !
કામ,ક્રોધ,મોહ કે ન વારે, પણ વધારે,
ઇનજો હી ચસરકો ,મૂંકે ચટકે વિઠો.
***
-'કાન્ત'
ચંચળ મન જિત તિત ભટકે વિઠો ,
વાનરે વારે જીં ડાર તેં લટકે વિઠો !
કૂડા કરાય તો કામા હી મથે રઈ ,
નેં ડોષ ડે કિપાર કે સે ખટકે વિઠો !
જીં બુદ્ધ કો પિપર નીચેં ધ્યાન ધરીં ,
તીં માયા મેં મસ્ત ભની મુરકે વિઠો !
જલજે નતો ;ભજ ભજ કરે વિઠો હી,
સંસાર જે બંધને મેં , હી અટકે વિઠો !
કામ,ક્રોધ,મોહ કે ન વારે, પણ વધારે,
ઇનજો હી ચસરકો ,મૂંકે ચટકે વિઠો.
***
-'કાન્ત'
No comments:
Post a Comment