ગઝલ
સાહેબ ,તમારું કામ બોલે છે,
અને પછીથી ,નામ બોલે છે.
પ્યાસ લઈને તમે આવજો,
મયકદામાં જામ બોલે છે.
ફદિયામાં ગૂંચાયો માણસ,
અહીં હરેકના, દામ બોલે છે.
અસ્તાચળમાં સૂરજ આથમે ,
રૂમઝૂમ કરતી,શામ બોલે છે.
શ્વાસો ગયા ને જીવન પૂરું,
ચાર કાંધીયા ,રામ બોલે છે.
***
-'કાન્ત'
સાહેબ ,તમારું કામ બોલે છે,
અને પછીથી ,નામ બોલે છે.
પ્યાસ લઈને તમે આવજો,
મયકદામાં જામ બોલે છે.
ફદિયામાં ગૂંચાયો માણસ,
અહીં હરેકના, દામ બોલે છે.
અસ્તાચળમાં સૂરજ આથમે ,
રૂમઝૂમ કરતી,શામ બોલે છે.
શ્વાસો ગયા ને જીવન પૂરું,
ચાર કાંધીયા ,રામ બોલે છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment