અહા!કેવી ખીલી ચાંદની,
અલકનંદા મધુર ભાસે ચંદા!
પોયણું ખીલું ખીલું કરતો,
પાણીની લહેર લહેરે જો મંદા !
ભેરવી સુરાવલી વહેતી સૂરોમાં,
વિભાવરી ઢળતી જો આનંદા!
-'કાન્ત'
અલકનંદા મધુર ભાસે ચંદા!
પોયણું ખીલું ખીલું કરતો,
પાણીની લહેર લહેરે જો મંદા !
ભેરવી સુરાવલી વહેતી સૂરોમાં,
વિભાવરી ઢળતી જો આનંદા!
-'કાન્ત'
No comments:
Post a Comment