ગઝલ!
ઝમઝમનું ઝરણ છે ,
રબનું જો શરણ છે !
નથી આ નદીનું વહેવું,
ગંગાનું અવતરણ છે !
જગત છે જ વિનાશી,
બધાંને જો મરણ છે !
જનક તનયાએ ભૂલે ,
કંચનનું પણ હરણ છે!
મૃત્યુ વિશેની અટકળો,
'કાન્ત' કોના ચરણ છે?
---------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------
ઝમઝમનું ઝરણ છે ,
રબનું જો શરણ છે !
નથી આ નદીનું વહેવું,
ગંગાનું અવતરણ છે !
જગત છે જ વિનાશી,
બધાંને જો મરણ છે !
જનક તનયાએ ભૂલે ,
કંચનનું પણ હરણ છે!
મૃત્યુ વિશેની અટકળો,
'કાન્ત' કોના ચરણ છે?
---------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
----------------------------
No comments:
Post a Comment