Friday, 4 April 2014

                 પ્રા.કમલભાઈ મહેતા સાંધ્યદીપના 
                             પ્રમુખ પદે વરાયા.
      ભુજની વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા 'સાંધ્ય દીપ'ની સામાન્ય સભા આજરોજ હોટલ વિરામ 
ખાતે મળી હતી.જેમાં વર્ષ :2014-2016 બે વર્ષ માટે પ્રા.કમલભાઈ મહેતાની સંસ્થાના પ્રમુખ તરીકે    
સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી !             

No comments:

Post a Comment