ગઝલ
પ્રીત બંધન છે જોડી શું કરું ?
સારા સંબંધ છે તોડી શું કરું?
શી ખબર ક્યારે શું થશે અહીં ,
શબ્દ અનહદનો ફોડી શું કરું ?
મને પીડે છે સૌ પોતાનાજ ,
માર્ગ દલદલનો દોડી શું કરું?
મોતને શરણે જવામાં મજા છે,
મંદિરે જઈ હાથ ખોડી શું કરું?
એજ તબલાં -ઢોલક એજ નાદ,
'કાન્ત' ખુદ રડે તોડી શું કરું?
-----------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------
પ્રીત બંધન છે જોડી શું કરું ?
સારા સંબંધ છે તોડી શું કરું?
શી ખબર ક્યારે શું થશે અહીં ,
શબ્દ અનહદનો ફોડી શું કરું ?
મને પીડે છે સૌ પોતાનાજ ,
માર્ગ દલદલનો દોડી શું કરું?
મોતને શરણે જવામાં મજા છે,
મંદિરે જઈ હાથ ખોડી શું કરું?
એજ તબલાં -ઢોલક એજ નાદ,
'કાન્ત' ખુદ રડે તોડી શું કરું?
-----------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------
No comments:
Post a Comment