ગુજરાતી છું !
ગરવ છે ગુજરાતી છું ,
ધરવ છે ગુજરાતી છું !
ઊગ્યો વિશ્વ ફલક પર,
પરવ છું ગુજરાતી છું !
બાપુ ગાંધીનો હું વારસ,
અરવ છું ગુજરાતી છું !
ત્રણ ડગલામાં સર્વે માપું,
ખરવ છું ગુજરાતી છું !
મળે સૂર મારો સૂર સાથે,
ભેરવ છું ગુજરાતી છું !
----------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------
ગરવ છે ગુજરાતી છું ,
ધરવ છે ગુજરાતી છું !
ઊગ્યો વિશ્વ ફલક પર,
પરવ છું ગુજરાતી છું !
બાપુ ગાંધીનો હું વારસ,
અરવ છું ગુજરાતી છું !
ત્રણ ડગલામાં સર્વે માપું,
ખરવ છું ગુજરાતી છું !
મળે સૂર મારો સૂર સાથે,
ભેરવ છું ગુજરાતી છું !
----------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-----------------------------
No comments:
Post a Comment