ગઝલ
વહી જતી આ પળ ,
કેવી છે જો અકળ !
અહો આ છોડને ,
ફૂટી છે જો કૂંપળ !
દિવાકર છે તપ્યા,
ધખે છે જો સકળ !
પ્રયત્નો છે છતાં ,
સઘળું જો વિફળ !
'કાન્ત' મન ચૂપ ,
કરે જો અટકળ!
--------------------
-કૃષ્ણકાંત 'કાન્ત'
--------------------
વહી જતી આ પળ ,
કેવી છે જો અકળ !
અહો આ છોડને ,
ફૂટી છે જો કૂંપળ !
દિવાકર છે તપ્યા,
ધખે છે જો સકળ !
પ્રયત્નો છે છતાં ,
સઘળું જો વિફળ !
'કાન્ત' મન ચૂપ ,
કરે જો અટકળ!
--------------------
-કૃષ્ણકાંત 'કાન્ત'
--------------------
No comments:
Post a Comment