ગઝલ
ગઝલને આ આયખું અર્પણ છે,
શબ્દોને હવે સઘળું સમર્પણ છે.
આકાશની પેલે પાર ન જોઈ શકું,
કાફિયા ને રદીફનું આ તર્પણ છે.
લગા ગા ગા ગા લ ગા નો માંચડો,
રચનાને શણગારવાનું દર્પણ છે.
દર્દ આળોટવા માંડે જયારે ઢોલિયે,
કવિની લેખિનીનું એ સગપણ છે.
સ્પર્શથી સઘળું પારખી શકું હું,
'કાન્ત' પાસે મીટરનું બચપણ છે.
***
-'કાન્ત'
ગઝલને આ આયખું અર્પણ છે,
શબ્દોને હવે સઘળું સમર્પણ છે.
આકાશની પેલે પાર ન જોઈ શકું,
કાફિયા ને રદીફનું આ તર્પણ છે.
લગા ગા ગા ગા લ ગા નો માંચડો,
રચનાને શણગારવાનું દર્પણ છે.
દર્દ આળોટવા માંડે જયારે ઢોલિયે,
કવિની લેખિનીનું એ સગપણ છે.
સ્પર્શથી સઘળું પારખી શકું હું,
'કાન્ત' પાસે મીટરનું બચપણ છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment