છે ઉજારો પણ, ખુદી ને જાગવાની વાર છે,
પાસ છે તોયે, ખુદાને પામવાને વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આપણી તો ઓળખાણે ,હેતના સાટા કર્યા,
લાગણીના રાહ પર ,તો ચાલવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કલમની ભીનાશ બોલી, આખરે શાહી થકી,
ઊતરે છે જે શબ્દ થૈ, ફોડવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આંખથી ઓઝલ થઈ ને, પામશું શું આપણે ?
બંધ દ્વારો ઝૂંપડીના , ખોલવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આવશે એ મેઘ રૂપે, આભમાંથી ગરજતો,
મોસમીનો સાથ લઈને,વરસવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
પાસ છે તોયે, ખુદાને પામવાને વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આપણી તો ઓળખાણે ,હેતના સાટા કર્યા,
લાગણીના રાહ પર ,તો ચાલવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
કલમની ભીનાશ બોલી, આખરે શાહી થકી,
ઊતરે છે જે શબ્દ થૈ, ફોડવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આંખથી ઓઝલ થઈ ને, પામશું શું આપણે ?
બંધ દ્વારો ઝૂંપડીના , ખોલવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આવશે એ મેઘ રૂપે, આભમાંથી ગરજતો,
મોસમીનો સાથ લઈને,વરસવાની વાર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment