મા
પ્રેમનો અવતાર છે તું મા !
મમતાનો સ્વીકાર છે તું મા !
તારા ખોળામાં ઋચાઓ ફળે,
જૈન મંત્ર નવકાર છે તું મા !
સંબધો છે સમર્પિત તુજમાં,
સ્નેહનો ધબકાર છે તું મા !
ઉપવન જિંદગીનું લીલું રાખે,
ઈશ્વરનો અવતાર છે તું મા !
રંગો અને ખુશ્બૂથી ભરેલી,
મોસમનો નિખાર છે તું મા !
છે ઉછેરની સીમા થી આગળ,
પ્રેમનો પરમ વિસ્તાર છે તું મા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
પ્રેમનો અવતાર છે તું મા !
મમતાનો સ્વીકાર છે તું મા !
તારા ખોળામાં ઋચાઓ ફળે,
જૈન મંત્ર નવકાર છે તું મા !
સંબધો છે સમર્પિત તુજમાં,
સ્નેહનો ધબકાર છે તું મા !
ઉપવન જિંદગીનું લીલું રાખે,
ઈશ્વરનો અવતાર છે તું મા !
રંગો અને ખુશ્બૂથી ભરેલી,
મોસમનો નિખાર છે તું મા !
છે ઉછેરની સીમા થી આગળ,
પ્રેમનો પરમ વિસ્તાર છે તું મા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment