કચ્છી દોહા
મોહ છડે નિજ નાં જો
ઉ પામે સુખ સાર
પામઇ અટલ અનામિકા
પૂજન જપ અધિકાર
***
કવિ સેં જડેં કવિ મિલે
થિયે શભધજી ગાલ
તવિ સેં જડેં ચિલો મિલે
તેલ કરે કિકરાટ
***
કૃષ્ણા રભ સંભાર તું
જુકો કંઈધો ભવપાર
ધુનિયા અય હી સ્વારથી
મૂંજી તોજી લગી મારામાર
***
No comments:
Post a Comment