ગીત
(રાગ:'હમને તુજ કો પ્યાર કિયા હૈ જિતના..')
મેં તો તમને પ્રેમ કર્યો છે એટલો,
કોઈ ન કરશે તેટલો.
મારા દિલની દઉં છું દુઆઓ ,
જાઓ તમે સૌ આજે.
કોઈ દિવસે યાદ કરો તો,
કરજો અમને સૌને.
વિદ્યા મેળવી બનજો જ્ઞાની ,
ભૂલજો નહી તમે અમને.
હૈયું મારું હાથ રહે ના,
આજે વિદાય વેળાએ.
જીવનમાં તમે આગળ વધજો,
આશા એ જ છે મારી .
કરજો રોશન નામ તમારું,
પડજો સાચાં સપના !
***
-'કાન્ત'
(રાગ:'હમને તુજ કો પ્યાર કિયા હૈ જિતના..')
મેં તો તમને પ્રેમ કર્યો છે એટલો,
કોઈ ન કરશે તેટલો.
મારા દિલની દઉં છું દુઆઓ ,
જાઓ તમે સૌ આજે.
કોઈ દિવસે યાદ કરો તો,
કરજો અમને સૌને.
વિદ્યા મેળવી બનજો જ્ઞાની ,
ભૂલજો નહી તમે અમને.
હૈયું મારું હાથ રહે ના,
આજે વિદાય વેળાએ.
જીવનમાં તમે આગળ વધજો,
આશા એ જ છે મારી .
કરજો રોશન નામ તમારું,
પડજો સાચાં સપના !
***
-'કાન્ત'
No comments:
Post a Comment