ગઝલ
કરી લે તું અહીં રાતવાસો,
થશે મારા તરફથી ખુલાસો !
આંખોથી વહે છે અશ્રુધારા,
હાથ ચૂમીને દેજે દિલાસો !
હવે તો પૂર્ણિમા હશે આંગણે ,
વિદા કરી દીધી છે અમાસો !
કિસ્મત સતાવે ખેલ કરીને,
જોવો પડે છે એનો તમાશો !
જોઉં છે અક્કેક જતા દિન ને,
'કાન્ત' બાકી , વરસ સવાસો !
***
_'કાન્ત'
No comments:
Post a Comment