Tuesday, 25 April 2017

પરિચય 

*નામ: કૃષ્ણકાંત 
*પિતાનું નામ :કાનજીભાઈ 
*માતાનું નામ :કેશરબહેન 
*જ્ઞાતિ :ભાટિયા *અટક:પાલેજા 
*જન્મ તારીખ :18-11-1951 
*જન્મસ્થળ:કોટડા (રોહા )કચ્છ (ગુજરાત )
*અભ્યાસ:બી.એ.બીએડ 
*વ્યવસાય :નિવૃત્ત (પ્રા.શિક્ષક તરીકે 40 વર્ષની સેવાઓ )
 *શોખ:લેખન(પદ્ય અને ગદ્ય),વાચન,શ્રવણ,દર્શન 
*અન્ય :ગાયક,એંકર,નાટ્ય અભિનેતા 
*સંસ્થાઓ:પ્રમુખ, 'સૂર અને શબ્દ'(સંગીત ગ્રુપ)
                 સંયોજક :'સુરભિ ગ્રુપ ઓફ મ્યુઝિક'(સંગીત ગ્રુપ)
                 મંત્રી, શ્રી ભુજ ભાટિયા મહાજન
                 મંત્રી-'સાંધ્યદીપ'(વરિષ્ઠ કવિઓની સંસ્થા,ભુજ.)
                 મંત્રી -સંસ્કારનગર પ્રગતિ મંડળ (ભુજ) 
*પ્રકાશન: 'વર્ષ 2010 થી આજ સુધી કાવ્ય સંગ્રહ 'ઝાલર'નું સંપાદન 
                 ભુજથી પ્રકાશિત થતા દૈનિક 'કચ્છમિત્ર'માં છેલ્લાં 25 વર્ષથી 
                 'શબ્દ વ્યાયામ' કોલમનું લેખન 
*સરનામું :'સત્યમવિલા',પ્લોટ નં.155/2,સંસ્કારનગર,ભુજ -કચ્છ 
*ફોન નં.(ઘર) 02832-227056 (મો.) 99090 71588   
------------------------------------------------------------------------------------  
                




No comments:

Post a Comment